હા હું છું રાધા!મારા ક્રિષ્નાની સદાપ્રેમદિવાની!
તેનાં રાજમાંકદી ન રહેનારી હુંપત્ની બનીને!
પ્રેમ કર્યો મેંકહેવાઈ હંમેશાએક પ્રેમિકા!
વ્યાખ્યા આપી\'તીસાચા અર્થમાં સૌનેપ્રેમ શબ્દની!
વિલુપ્ત થયોન મળે પ્રેમ સાચો આ દુનિયામાં!