પક્ષીને જોઈસપનાંની ઉડાન ભરું હું આજે!
થાકીને આવુંત્યારે ખાવ પોરોઆજનાં માટે!
કાલે ફરીથીસફર શરૂ થશે;માળો બંધાશે!
જીવન મારુંનાનાં એવા માળામાંથશે વ્યતિત!
આ જ છેસફર જીવનનીઆ દુનિયામાં!