છુટકારો તને શેનાથી મળ્યો?

Chiki1601

છુટકારો તને શેનાથી મળ્યો?
મારા સાથથી કે તારી ખુશીઓથી?

છુટકારો તને શેનાથી મળ્યો?
મારી વાતો સાંભળવાનો કે પોતાના ચૂપ રહેવાનો?

છુટકારો તને શેનાથી મળ્યો?
સુખીથી સાથે રહેવાનો કે દીલ ખોલીને હસવાનો?

છુટકારો તને શેનાથી મળ્યો?
મુશ્કેલીઓમાં હિંમત આપનારથી કે પોતાના ગુસ્સાથી?

છુટકારો તમને શેનાથી મળ્યો?
તમારાં આત્મવિશ્વાસથી કે મારા તમારામાં રહેલાં વિશ્વાસથી?

 

  • Author: Chiki (Pseudonym) (Offline Offline)
  • Published: February 6th, 2023 00:59
  • Category: Fantasy
  • Views: 8


To be able to comment and rate this poem, you must be registered. Register here or if you are already registered, login here.