હસ્તરેખા

Chiki1601


શીર્ષક:- 

હસ્તરેખાઓ
ભવિષ્ય ન બતાવે
કોઈ દિવસ!

જ્યોતિષવિદ્યા 
ન બદલે તમારી
હસ્તરેખાઓ!

ભરોસો કરો
પોતાની જાત પર 
જાતે કમાઓ !

શીખો હંમેશા
નવી નવી વસ્તુઓ 
મજા પડશે!

પામશો તમે
જુદાં અનુભવોની 
નવી ઉજાણી!

બેસી રહેશો
હસ્તરેખા ભરોસે
કંઈ ન મળે!

કરો જો તમે
અથાગ પરિશ્રમ 
બધું પામશો!


પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

  • Author: Chiki (Pseudonym) (Offline Offline)
  • Published: March 11th, 2023 00:59
  • Category: Unclassified
  • Views: 11


To be able to comment and rate this poem, you must be registered. Register here or if you are already registered, login here.