રાધા

Chiki1601

 હા હું છું રાધા!
મારા ક્રિષ્નાની સદા
પ્રેમદિવાની!

તેનાં રાજમાં
કદી ન રહેનારી હું
પત્ની બનીને!

પ્રેમ કર્યો મેં
કહેવાઈ હંમેશા
એક પ્રેમિકા!

વ્યાખ્યા આપી'તી
સાચા અર્થમાં સૌને
પ્રેમ શબ્દની!

વિલુપ્ત થયો
ન મળે પ્રેમ સાચો 
આ દુનિયામાં!

  • Author: Chiki (Pseudonym) (Offline Offline)
  • Published: December 27th, 2023 07:04
  • Category: Love
  • Views: 4


To be able to comment and rate this poem, you must be registered. Register here or if you are already registered, login here.