સપનાંની ઉડાન 

Chiki1601




પક્ષીને જોઈ
સપનાંની ઉડાન 
ભરું હું આજે!

થાકીને આવું
ત્યારે ખાવ પોરો
આજનાં માટે!

કાલે ફરીથી
સફર શરૂ થશે;
માળો બંધાશે!

જીવન મારું
નાનાં એવા માળામાં
થશે વ્યતિત!

આ જ છે
સફર જીવનની
આ દુનિયામાં!

 

  • Author: Chiki (Pseudonym) (Offline Offline)
  • Published: January 5th, 2024 00:55
  • Category: Haiku
  • Views: 5


To be able to comment and rate this poem, you must be registered. Register here or if you are already registered, login here.